" મારા ડેડી "
એક નાની દીકરી ને પૂછ્યું કે તારા ડેડી કેવા છે?
મારા ડેડી વિશ્વ માં સૌથી સુંદર છે , મારા ડેડી વિશ્વ માં સૌથી ખુશ છે , મારા ડેડી વિશ્વ માં સૌથી બહાદુર છે , મારા ડેડી વિશ્વ માં સૌથી પ્રેમાળ છે ,
મારા ડેડી વિશ્વ માં સૌથી માયાળુ છે, મારા ડેડી વિશ્વ માં સૌથી મોટા જુઠ્ઠા છે ..!!!
કેમ ? કેમ ?
તદન ભૂખ્યા હોવા છતાં કહે છે મને ભૂખ નથી દીકરી ,
એકલતા અનુભવતા હોવા છતાં બેહદ ખુશ હોવા નો દેખાવ કરે ,
મમ્મી ને યાદ કરી હીચકા ઉપર બેસી ને હિચકીઓ ભરતા મેં છાના ખૂણે અમને જોયા છે ,
ભૂખ્યા રહી મારા માટે આઈસ્ક્રીમ ના પૈસા બચાવ્યા નો અહેસાસ છે મને ,
ચોપડી માંથી વાંચી વાંચી મારી ભાવતી વાનગી બનાવતા મેં રસોડા માં જોયા છે ડેડી ને ,
નોકરી ના હતી તો પણ , દીકરી હું નોકરી એ જાવ છું , આ બોલતા મેં અમને જોયા છે ,
પોતાના કપડા પર થીન્ગ્ડું મારી દિવાળી માં મને નવું ફ્રોક અપાવતા મેં અમને જોયા છે ,
મારી હંસી ને ખાતિર , આંસુ ને પી અમે ખુશી રૂપે બહાર લાવતા મેં અમને જોયા છે ,
ત્યાગ , પ્રેમ , હૂફ , સંભાળ સમા મેં એ મારા ડેડી ને જોયા છે .
પોતાના સંતાનો માટે કરેલા સમર્પણ મેં આર્પણ ..!!

0 comments